Pages
- Home
- નાથપુરા પ્રાથમિક શાળા શિષ્યવૃત્તિ ગણવેશ સહાય 2016
- પગારબીલ નાથપુરા પે કેન્દ્ર ઓગસ્ટ -૨૦૧૬ થી
- BANK IFSC CODE
- તમારું ગામ વિષે વધુ જાણો
- વિવિધ ઈ બુક્સ
- ગુજરાતના જોવાલાયક સ્થળો
- યુનિવર્સીટી ની direct link result જોવા માટે
- સી.પી.એફ.ઓનલાઈન
- પ્રજ્ઞા મટેરિયલ
- તમારા બાળકને રસી ક્યારે મુકાવશો ?
- માસવાર આયોજન
- English Learn Video- in Hindi
- ભાષા કોર્નર
- TET/TAT/HTAT
- Presentation
- શૈક્ષણિક બ્લોગ
- સરકારી વિભાગોની વેબસાઇટ
- 2 થી 8 ની કવિતાઓ
- પરિપત્રો પ્રાથમિક
- શાળા પરિચય
February 14, 2017
gift
January 28, 2017
January 27, 2017
January 10, 2017
November 25, 2016
નાથપુરા પે કેન્દ્ર શાળા : પગારબીલ નાથપુરા પે કેન્દ્ર ઓગસ્ટ -૨૦૧૬ થી
November 24, 2016
માનવી કયારે માનવ બનશે?
એક વખત એક મંદિર નુ જીર્ણોધાર નુ કામ શરુ થયુ,
તેમા આશરો લેતા કબૂતરો ની દશા કફોડી થઈ, તે સમયે બાજુમાં આવેલ મસ્જિદ ના કબૂતરો એ મંદિર ના કબૂતરો ને મસ્જિદ માં આશરો આપ્યો થોડાક દિવસો બાદ ચર્ચ ના કબૂતરો મંદિર ના કબૂતરો ને ચર્ચ માં આશરો આપ્યો
ત્યારબાદ ગુરુદ્વારા અને દેરાસર માં પણ કબૂતરો એ આશરો લીધો.
તે સમય દરમિયાન મંદિર ના જીર્ણોધાર નું કામ પૂર્ણ થયુ, એટલે મંદિર ના કબૂતરો ફરી મંદિર માં રહેવા આવી ગયા.
ત્યારે એક નાના કબૂતરે એક ઘરડા કબૂતર ને સરસ પ્રશ્ન કર્યો,
કે આપણે મંદિર માં રહ્યા મસ્જિદ, ચર્ચ ગુરુદ્વાર,દેરાસર બધેજ રહ્યા તો પણ આપણે તો કબૂતર જ કહેવાયે
જ્યારે આ માણસો જે મંદિર માં જાય તે હિન્દુઓ કહેવાય
મસ્જિદ માં જાય તેઓ મુસ્લિમ કહેવાય
ચર્ચ માં જાય તેઓ ઇસાઇ કહેવાય
ગુરુદ્વારા જાય તેઓ પંજાબી કહેવાય
દેરાસર જાય તેઓ જૈન કહેવાય
આમ કેમ?
ત્યારે પેલા ઘરડા કબૂતરે ઉત્તર આપ્યો
આપણે સહુ પશુ, પંખી કહેવાયે આપણા માં બુધ્ધિ ન હોય.
આ તો માણસ જાત છે, બુદ્ધિશાળી કહેવાય.
















